એમબિલ વિશેષતાઓ

સ્માર્ટ રીપોર્ટિંગ

એમબિલ એ એક સ્માર્ટ બિલિંગ એપ છે, જે સચોટ સેલ્સ અને પ્રોડક્ટ પર્ફોર્મન્સ રીપોર્ટ જનરેટ કરે છે, જે બદલામાં વ્યાપારને વિકસાવવામાં મદદરૂપ થાય છે.

 • સૌથી વધુ વેચાતા ઉત્પાદનોની કેટેગરીઓ
 • સૌથી વધુ વેચાતા ઉત્પાદનો/બ્રાન્ડ્સ
 • માસિક/ત્રિમાસિક વેચાણ
 • તુલનાત્મક સેલ્સ રીપોર્ટ્સ – મહિના-દર-મહિના; ત્રિમાસિક-દર-ત્રિમાસિક; વર્ષ-દર-વર્ષ આધારે
 • તહેવારો દરમિયાન સ્પેશિયલ સેલ્સ રીપોર્ટ
 • પ્રોડક્ટના સ્ટોકને ફરીથી ભરવા સંબંધિત એલર્ટ્સ
 • સ્ટોર જૂનો થવો અને તેની એક્સપાયરી ડેટ
 • ટ્રાન્ઝેક્શનનો રીપોર્ટ
 • ગ્રાહકો સંબંધિત રીપોર્ટ
એમબિલ સ્માર્ટ બિલિંગ એપ આપની જરૂરિયાત મુજબનો બિઝનેસ રીપોર્ટ તૈયાર કરવાનું પણ શક્ય બનાવે છે.
 અહેવાલો-આંતરદૃષ્ટિ
inventory management

ઇન્વેન્ટરી મેનેજમેન્ટ

ઇન્વેન્ટરીનું ચતુરાઇપૂર્વક વ્યવસ્થાપન કરવાની એમબિલની વિશેષતા નીચેની બાબતો પર સુગમ માહિતી પૂરી પાડે છે –

 • પ્રોડક્ટની શેલ્ફ-લાઇફ
 • પ્રોડક્ટ કેટલી જૂની થઈ છે અને તેની એક્સપાયરી ડેટ
 • પ્રોડક્ટના સ્ટોકને ફરીથી ભરવા સંબંધિત એલર્ટ્સ
 • સૌથી વધુ વેચાતા ઉત્પાદનો/બ્રાન્ડ્સ
 • પ્રમાણમાં ઓછા વેચાતા ઉત્પાદનો/બ્રાન્ડ્સ

ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એપ

બિલ બનાવવું ખૂબ જ સરળ

એમબિલના બિલ બનાવવાના સ્માર્ટ વિકલ્પો થોડી જ ટૅપ્સ વડે એકથી વધુ કામગીરી હાથ ધરી શકે છે, જેમ કે-

 • જીએસટી સુસંગત બિલ જનરેટ કરે છે
 • યુનિટ્સ/માત્રાને કસ્ટમાઇઝ કરે છે
 • વણચૂકવાયેલા બિલને ટ્રેક કરે છે
 • બિલના રેકોર્ડ્સને સંગ્રહિત કરે છે
 • બિલને શોધે છે (ગ્રાહકના મોબાઇલ નંબર વડે)
 • ઈ-મેઇલ । વૉટ્સએપ । પ્રિન્ટ મારફતે બિલને મોકલે છે
 અહેવાલો-આંતરદૃષ્ટિ

અત્યંત સરળ દૈનિક એકાઉન્ટિંગ

એમબિલ સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટે અથવા ખાતાઓને જાળવવા માટે એકાઉન્ટિંગનું અગાઉથી કોઈ જ્ઞાન હોવું જરૂરી નથી.
તે નીચે મુજબ મદદરૂપ થાય છે –

 • બિલ અપલૉડ કરવું
 • ઇન્વેન્ટરી/સ્ટોકનું વ્યવસ્થાપન કરવું અને તેને અપલૉડ કરવા
 • નફા/નુકસાનનો રીપોર્ટ
 • સેલ્સ રીપોર્ટની વૈવિધ્યતા
 • સેલ્સ જીએસટીની ગણતરી

100% સુરક્ષિત ડેટાની

એમબિલ સ્માર્ટ બિલિંગ એપમાં સંગ્રિહત કરવામાં આવતો ડેટા સંપૂર્ણપણે સલામત છે અને 100% સુરક્ષિત છે! હમણાં જ ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલૉડ કરો!
એમબિલ સ્માર્ટ બિલિંગ એપ ડેટાને ક્લાઉડ પર સંગ્રહિત કરવાની સુવિધા પૂરી પાડે છે. અહીં નીચે જણાવેલ સ્થિતિઓમાં પણ ડેટા ગુમાવાની કોઈ શક્યતા રહેતી નથી.
 • ફોન ચોરાઈ જવો
 • ડીવાઇઝનું ફોર્મેટ
 • લોગઇન આઇડી/પાસવર્ડ ગુમ થઈ જવો/ભુલાઈ જવો
એમબિલનું ક્લાઉડ સર્વર ડેટાને થર્ડ-પાર્ટી લોકેશન પર સંગ્રહિત કરે છે
વ્યવસાયનો ગુપ્ત ડેટા અહીં નીચે જણાવ્યાં મુજબ સુરક્ષિત રહી શકે છે

 • પાસવર્ડઃ એડમિન/વ્યવસાયના માલિક દ્વારા સેટ કરવામાં આવે છે
 • ઓટીપીઃ ફક્ત ખાતાધારકના ફોન (સામાન્ય રીતે વ્યવસાયના માલિકના) પર જ પ્રાપ્ત થાય છે

ક્લાઉડ અને થર્ડ-પાર્ટી સ્ટોરેજથી સમર્થિત એમબિલની બમણી સુરક્ષા છેતરપિંડીને નિવારે છે અને આપના ડેટાને મહત્તમ સુરક્ષા પ્રદાન કરે છે.

 અહેવાલો-આંતરદૃષ્ટિ
ease setup

વપરાશકર્તાઓને અનુકૂળ

 • એમબિલને તમામ એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને ડેસ્કટૉપના વપરાશકર્તાઓ માટે અપનાવવામાં આવેલ છે
 • એમબિલને સિંગલ એકાઉન્ટ માટે ઇન્સ્ટોલ કરી શકાય છે અને એકથી વધુ ડીવાઇઝમાં ઉપયોગમાં લઈ શકાય છે
 • એમબિલ મારફતે જનરેટ કરવામાં આવેલ બિલને વૉટ્સએપ અથવા ઈ-મેઇલ મારફતે ગ્રાહકોને મોકલી શકાય છે

ડાઉનલૉડ અને સંચાલનનો કોઈ ખર્ચ નહીં

 • દુકાનની ઇન્વેન્ટરીનું શ્રેષ્ઠ રીતે વ્યવસ્થાપન કરવા માટેનું સૉફ્ટવૅર એમબિલ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે અને કોઇપણ ખર્ચ વગર તેને ડાઉનલૉડ કરી શકાય છે.
 • સંચાલનના કોઈ વધારાના કે છુપા ખર્ચા નહીં
 અહેવાલો-આંતરદૃષ્ટિ

હમણાં જ ગૂગલ પ્લેસ્ટોર પરથી એમબિલ ડાઉનલૉડ કરો!

google play store